સ્વાગત છે લાલભઈ ના દરબાર માં તમારું

લાઈન સીરીજ માં

Monday, April 11, 2011

ગુજરાતી માં લાખો

-મિત્રો મને બહુ બધા પૂછતા હતા કે ભાઈ તમે આ ગુજરાતી કેવીરીતે લાખો છો તો હું તમને કેટલીક ગુજરાતીમાં સરળતાથી લખવાની રીતો જણાવું છું ,

-મિત્રો અહી કેટલીક સાઈટો લખું છુ જેથી તમે ગુજરાતીમાં ઝડપથી લાખીશકો,

(૧) google transliteration =  http://www.google.com/transliterate/ 

 -મિત્રો તમે અહી ડાબી બાજુ ભાષા સિલેક કરીને  કોઈ પણ ભાષામાં લખીને કોપી-પેસ્ટ કરીશકો છો


-તમે અહી અક્ષર ઉપર ક્લિક કરીને સીધું ગુજરાતી માં લખી કોપી-પેસ્ટ કરી શકોછો ,

(3) epic browser =    http://www.epicbrowser.com/installation.html  

-આને તમારે પહેલાતો ડાઉનલોડ કરવું પડશે, ત્યાર પછી તમે આ બાઉઝર  દ્વારા નેટ ખોલશો તો તમને તેની ડાબી બાજુએ ઘણા બધા ઓફ્સન આપેલા હશે , જેમાંથી  એક  Indic Text નામનું ઓફ્શન હશે તેમાં તમે કોઈપણ ભાષા સિલેક્ટ કરી તેને કોપી-પેસ્ટ તથા સેવ પણ કરી શકસો - અને સાથે સાથે ફેસબુક અને બીજે પણ ડાયરેક કોમેન્ટ ગુજરાતી માં કરી શકશો ..

0 ટિપ્પણી(ઓ):

Post a Comment