સ્વાગત છે લાલભઈ ના દરબાર માં તમારું

લાઈન સીરીજ માં

Friday, April 29, 2011

લાલો મારો ઘેર ક્યારે આવશે

લાલો મારો ઘેર ક્યારે આવશે

આજે પણ કોઇ ની ફરિયાદ લાવશે


માખણ બનાવી રાખ્યુ છે તેના માટે


માટલી ફોડ કાનો મારો ક્યારે આવશે


ગોપીઓ ખોટી વાતો થી શુ થવાનુ


આવી ને સીધ્ધો મારા ગળે લાગશે


આવશે ત્યારે સંભળી ને રાખજો


ક્રિષ્ના ને રમાડશો પણ તેજ તમને રમાડશે